વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા વિદ્યાર્થીઓની હાલત કફોડી

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા વિદ્યાર્થીઓની હાલત કફોડી

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા વિદ્યાર્થીઓની હાલત કફોડી બની છે. કપરાડાની શુક્લબારી પ્રા.શાળાના 63 બાળકો બે વર્ષથી મંદિરમાં શિક્ષણ લેવા મજબુર બન્યા છે. વહીવટી તંત્રની br br મંજૂરી મળતા નવા ઓરડા બનાવા જૂની શાળાના ઓરડા તોડી પાડયા હતા. જોકે નવા ઓરડા બનાવવા માટે હવે વહીવટી તંત્ર પાસે પૈસા જ નથી જેથી બાળકો મંદિરમાં ભણવા મજબુર br br બન્યા છે.


User: Sandesh

Views: 2

Uploaded: 2022-10-14

Duration: 00:44

Your Page Title