કોણ છે બિહારના આ મહિલા IAS, જેમનો ડાન્સનો વીડિયો થઇ રહ્યો છે વાયરલ

કોણ છે બિહારના આ મહિલા IAS, જેમનો ડાન્સનો વીડિયો થઇ રહ્યો છે વાયરલ

બિહાર કેડરના સિનિયર IAS ઓફિસર ડૉ એન વિજયા લક્ષ્મીના ભરતનાટ્યમ ડાન્સનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ ડાન્સ પરફોર્મન્સમાં IASએ માતા દુર્ગાની ભક્તિમાં લીન થઇ કર્યો હતો. વીડિઓ સ્ત્રીત્વ અને સ્ત્રી શક્તિને સમર્પિત છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. br વીડિયોમાં આઈએએસ ઓફિસર ડૉ એન વિજયા લક્ષ્મીએ 'મૂલ દુર્ગા' પર પરફોર્મ કર્યું હતું. IAS અધિકારીએ કોરોના લોકડાઉન દરમિયાન ભરતનાટ્યમ નૃત્ય શરૂ કર્યું હતું. ત્યારથી, તે તેમની યુટ્યુબ ચેનલ પર સતત વીડિયો અપલોડ કરતા રહે છે.


User: Sandesh

Views: 315

Uploaded: 2022-10-18

Duration: 00:35

Your Page Title