મૌલવીઓ અને મૌલાનાઓ પર નીતિન પટેલે કર્યા પ્રહાર

મૌલવીઓ અને મૌલાનાઓ પર નીતિન પટેલે કર્યા પ્રહાર

પૂર્વ DyCM નીતિન પટેલના લવ જેહાદ મુદ્દે પ્રહાર સામે આવ્યા છે. જેમાં મૌલવીઓ અને મૌલાનાઓ પર નીતિન પટેલે પ્રહાર કર્યા છે. તેમાં 'છેડતી કરનાર સામે કાર્યવાહી થાય તો કહે br br છે હેરાન કરો છો' મૌલવીઓ શા માટે અલગ-અલગ ફતવાઓ બહાર પાડે છે. હિન્દુ દીકરીઓ સાથે લગ્ન ન કરવા તેવો ફતવો કેમ બહાર પાડતા નથી. આવો ફતવો બહાર પાડો લવ જેહાદ br br બંધ થઇ જાય.


User: Sandesh

Views: 1.4K

Uploaded: 2022-10-18

Duration: 01:26