બિલકિસ બાનો કેસમાં આગામી સુનાવણી 29 નવેમ્બરે

બિલકિસ બાનો કેસમાં આગામી સુનાવણી 29 નવેમ્બરે

2002ના ગુજરાત રમખાણો દરમિયાન બિલકિસ બાનોની સાથે બળાત્કાર અને હત્યાના 11 દોષિતોને મુક્ત કરવા સામે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જસ્ટિસ અજય રસ્તોગી અને જસ્ટિસ સીટી રવિકુમારની બેંચ આ મામલે સુનાવણી કરી રહી છે. અરજી પર સુનાવણી કરતા જસ્ટિસ અજય રસ્તોગીએ કહ્યું કે, "રાત્રે આ મામલે એક મોટી એફિડેવિટ દાખલ કરવામાં આવી હતી. અમે સવારે છાપાઓમાં તેને વાંચ્યું." br br જસ્ટિસ રસ્તોગી આટલેથી ન અટક્યા.


User: Sandesh

Views: 625

Uploaded: 2022-10-18

Duration: 01:16

Your Page Title