ગુજરાતનો વિકાસ દરેક ક્ષેત્રમાં તેજ ગતિએ - PM મોદી

ગુજરાતનો વિકાસ દરેક ક્ષેત્રમાં તેજ ગતિએ - PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. જેમાં ગુજરાતમાં 15 હજાર કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેમાં આજે સવારે અમદાવાદ અને br br ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી જૂનાગઢ પહોંચી ગયા છે. જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાને વડાપ્રધાનના હસ્તે રૂપિયા 4155 કરોડના વિકાસ br br પ્રકલ્પોની ભેટ આપવામાં આવી છે. પીએમ મોદીની જાહેરસભા જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં યોજાઇ રહી છે.


User: Sandesh

Views: 429

Uploaded: 2022-10-19

Duration: 13:23

Your Page Title