આણંદમાં યુવક પર વિદ્યર્મીઓના હુમલા મામલે માહોલ ફરી તણાવપૂર્ણ બન્યો

આણંદમાં યુવક પર વિદ્યર્મીઓના હુમલા મામલે માહોલ ફરી તણાવપૂર્ણ બન્યો

આણંદમાં માહોલ ફરી તણાવપૂર્ણ બન્યો છે. જેમાં લોટિયા ભાગોળ વિસ્તારમાં યુવક પર વિદ્યર્મીઓએ હુમલો કર્યો હતો. તેમાં સામાન્ય બાબતે બોલાચાલી મુદ્દે યુવક પર હુમલો કરવામાં br br આવ્યો હતો. તેમજ યુવકે માફી માંગવા છતાં પણ વિદ્યર્મીઓએ હુમલો કર્યો હતો. જેમાં યુવકને માથાના ભાગે દંડા વડે ઘા કર્યો હતો. અને છોડાવવા વચ્ચે પડેલા યુવકને પણ ઇજા br br પહોંચાડવામાં આવી હતી.


User: Sandesh

Views: 945

Uploaded: 2022-10-20

Duration: 01:15