હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી, જાણો ગુજરાતમાં ક્યાં પડી શકે છે વરસાદ?

હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી, જાણો ગુજરાતમાં ક્યાં પડી શકે છે વરસાદ?

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદ પડી શકે છે. 5 દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. રાજ્યના તાપમાનમાં પણ ફેરફાર જોવા મળશે. નવેમ્બરની શરૂઆતથી ઠંડીનો ચમકારો અનુભવાશે. 19 ડીગ્રી તાપમાનથી ઠંડીનો અનુભવ થઈ શકે છે.

User: Sandesh

Views: 10

Uploaded: 2022-10-20

Duration: 01:03

Your Page Title