PM મોદીએ બદ્રીનારાયણ મંદિરની મુલાકાત લીધી, રાત્રે બદ્રીનાથમાં રોકાણ કરશે

PM મોદીએ બદ્રીનારાયણ મંદિરની મુલાકાત લીધી, રાત્રે બદ્રીનાથમાં રોકાણ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે કેદારનાથ બાદ બદ્રીનાથ પહોંચ્યા હતા. જ્યાં તેમણે મંદિરમાં દર્શન કર્યા હતા. આ પછી તેમણે ત્યાં આરતીમાં પણ હાજરી આપી હતી.બદ્રીનાથ મંદિરના દર્શન કરવા આવેલા એક તીર્થયાત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં વિશે ખૂબ દૂરનું વિચારી રહ્યા છે, જેનાથી આવનારા સમયમાં અહીંના લોકોને ઘણો ફાયદો થશે.


User: Sandesh

Views: 159

Uploaded: 2022-10-21

Duration: 05:12