અમદાવાદઃ બાવળા સાણંદ ચોકડી પાસે ત્રિપલ અકસ્માત થયો

અમદાવાદઃ બાવળા સાણંદ ચોકડી પાસે ત્રિપલ અકસ્માત થયો

બાવળા સાણંદ ચોકડી પાસે ત્રિપલ અકસ્માત થયો છે. જેમાં ખાનગી ટ્રાવેલ્સ બસમાં ચાર મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. તેમાં પેસેન્જરને ઉતારતા સમયે અકસ્માત બન્યો હતો. તેમજ br br ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે. જુનાગઢથી અમદાવાદ જતી રામનાથ ટ્રાવેલ્સ બસમાં ચાર મુસાફરોને સામાન્ય ઇજા થઇ છે. જેમાં અકસ્માતમાં પાછળથી આવી ગયેલું br br શ્રીનાથપ્રાઇવેટ લિમિટેડ કંપનીના કન્ટેનરે રામનાથ ટ્રાવેલ્સને ટક્કર મારી હતી.


User: Sandesh

Views: 1

Uploaded: 2022-10-23

Duration: 00:59

Your Page Title