હું વાઘોડીયાથી ચૂંટણી લડવાનો છું: શ્રીવાસ્તવ

હું વાઘોડીયાથી ચૂંટણી લડવાનો છું: શ્રીવાસ્તવ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને વધુમાં વધુ બેઠક પ્રાપ્ત થાય તે માટે ભાજપના દરેક નેતાઓ દિવસ-રાત પ્રવાસ કરી રહ્યાં છે. કેન્દ્રિય મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે.


User: Sandesh

Views: 1K

Uploaded: 2022-10-23

Duration: 01:59