ગુજરાત ચૂંટણીની જાહેરાત પહેલાં 31મીએ PMના છેલ્લા 3 કાર્યક્રમો યોજાશે

ગુજરાત ચૂંટણીની જાહેરાત પહેલાં 31મીએ PMના છેલ્લા 3 કાર્યક્રમો યોજાશે

સરદાર જયંતી 31મીએ વડાપ્રધાન મોદીના ગુજરાતમાં ત્રણ કાર્યક્રમોનું આયોજન થશે અને એ પછી બે-ચાર દિવસમાં વિધાનસભા ચૂંટણીની વિધિવત્ જાહેરાત થશે એમ સમજાય છે.

User: Sandesh

Views: 767

Uploaded: 2022-10-23

Duration: 00:41

Your Page Title