પાટણના ધારાસભ્યે અજગર સાથે સ્ટંટ કર્યો, જુઓ વાયરલ વીડિયો

પાટણના ધારાસભ્યે અજગર સાથે સ્ટંટ કર્યો, જુઓ વાયરલ વીડિયો

પાટણના ધારાસભ્યએ અજગર સાથે સ્ટંટ કર્યો છે. જેમાં વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં ચર્ચાનો વિષય બન્યો હતો. સરસ્વતી તાલુકામાં ગઈકાલે રાત્રે કાસા શેરપુરા ગામ ખાતે br br રાતે 11:00 વાગે અજગર આવેલો હોઇ જે બાબતે ગામના ઈસમ રમેશજી ઠાકોર દ્વારા ફોરેસ્ટ ખાતાનો સંપર્ક ના થઈ શકતા પાટણ જીવદયા ટીમના વિરેનશાહ (બંટીભાઈ), નીરવ પટેલ, br br અને રાહુલ ઠક્કર, ફેનીલ ઠક્કરને જાણ કરતા રાતે બાર વાગે ગામમાં પહોંચી અજગરનું રેસક્યું કરી પકડી પાડ્યો હતો.


User: Sandesh

Views: 659

Uploaded: 2022-10-24

Duration: 00:07

Your Page Title