વ્હાઇટ હાઉસમાં અત્યાર સુધીની સૌથી મોટી દિવાળીની ઉજવણી

વ્હાઇટ હાઉસમાં અત્યાર સુધીની સૌથી મોટી દિવાળીની ઉજવણી

સોમવારે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં દિવાળીની ઉજવણી જોવા મળી હતી. વ્હાઇટ હાઉસમાં ઉજવાતી દિવાળીની ખૂબ જ ચર્ચા થઈ હતી. વ્હાઇટ હાઉસમાં અત્યાર સુધીની સૌથી મોટી દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી.


User: Sandesh

Views: 948

Uploaded: 2022-10-25

Duration: 01:14

Your Page Title