સુરતમાં CR પાટીલે હોદ્દેદારો સાથે કરી શુભેચ્છા મુકાલાત

સુરતમાં CR પાટીલે હોદ્દેદારો સાથે કરી શુભેચ્છા મુકાલાત

નૂતન વર્ષ અને ભાઈબીજના પર્વ નિમિત્તે ગુજરાતના લોકોને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. ભાજપ અધ્યક્ષ દ્વારા કાર્યકરો સાથે પણ શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી. જ્યાં સૌ કાર્યકરોને પણ દિવાળી, નૂતન વર્ષ અને ભાઈબીજની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.


User: Sandesh

Views: 40

Uploaded: 2022-10-26

Duration: 01:23