ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક ટ્વિટરના નવા માલિક બન્યા

ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક ટ્વિટરના નવા માલિક બન્યા

ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક ટ્વિટરના નવા માલિક બન્યા છે. એલન મસ્કના માલિક બન્યા બાદ જ ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલને હટાવી દેવામાં આવ્યા છે. ટ્વિટરના સીઇઓ br br પરાગ અગ્રવાલ અને સીએફઓ નેડ સેગલને એલન મસ્કના માલિક બન્યા બાદ જ કંપનીમાંથી ટર્મિનેટ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, તેને કંપનીના હેડક્વાર્ટરની બહાર પણ કાઢી br br મૂકવામાં આવ્યા છે.


User: Sandesh

Views: 3.3K

Uploaded: 2022-10-28

Duration: 01:04

Your Page Title