વહેલી સવારે બાવળા હાઇવે પર અકસ્માત સર્જાયા

વહેલી સવારે બાવળા હાઇવે પર અકસ્માત સર્જાયા

બાવળા રોડ પર હિટ એન્ડ રનમાં બેના મોત થયા છે. જેમાં કલ્યાણગઢ પાટિયા નજીક અકસ્માત થયો છે. વહેલી સવારે બાવળા હાઇવે પર અકસ્માતમાં અજાણ્યા વાહન ચાલકે br br પદયાત્રીઓને અડફેટે લીધા છે. તેમાં 4 જેટલા પદયાત્રીઓ ઇજાગ્રસ્ત થયા છે.


User: Sandesh

Views: 640

Uploaded: 2022-10-30

Duration: 01:56

Your Page Title