વડોદરાના રોડ-શોમાં લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો

વડોદરાના રોડ-શોમાં લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો

PM મોદીનો વડોદરામાં રોડ-શો યોજાઇ રહ્યો છે. જેમાં રોડ-શોને લઇ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમજ લોકો ઍરબસના ફુગ્ગા લઈને પહોંચ્યા છે. તથા મોદી મોદીના નારા br br લાગ્યા છે. PM મોદી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે. જેમાં વડોદરામાં એરફોર્સના એરક્રાફ્ટ પ્લાન્ટનું ભૂમિપૂજન કરશે. જેમાં વડોદરામાં રોડ-શો બાદ PM મોદી લેપ્રસી ગ્રાઉન્ડ br br પહોંચશે. તથા વડોદરાથી PM મોદી કેવડિયા જશે. તેમજ કેવડિયામાં PM મોદી રાત્રિ રોકાણ કરશે.


User: Sandesh

Views: 494

Uploaded: 2022-10-30

Duration: 15:07

Your Page Title