કકવાડીના ગ્રામજનોએ ધારાસભ્ય સામે કાળા વાવટા ફરકાવ્યા

કકવાડીના ગ્રામજનોએ ધારાસભ્ય સામે કાળા વાવટા ફરકાવ્યા

વલસાડમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ધારાસભ્ય ભરત પટેલ સામે વિરોધનો સૂર ઉઠ્યો છે. ધારાસભ્ય અને સાંસદ કે સી પટેલ દાતી ગામમાં ખાત મુહૂર્ત માટે આવવાના હતા. તે પહેલા જ કકવાડી ગામ અને દાતી ગામના ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.


User: Sandesh

Views: 284

Uploaded: 2022-10-30

Duration: 00:46

Your Page Title