મોરબી દુર્ઘનામાં મોતનો આંકડો 135એ પહોંચ્યો

મોરબી દુર્ઘનામાં મોતનો આંકડો 135એ પહોંચ્યો

મોરબી હોનારતમાં રાજકોટની દંપતિનું મોત થયુ છે. જેમાં પત્ની મીરાબેન ઝાલાવાડિયા તથા પતિ હર્ષભાઈ ઝાલાવાડિયાનું મોત થતા ચકચાર મચી છે. તેમજ પત્નીનું ઘટનાસ્થળે જ મોત br br થયુ હતુ. અને પતિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયુ છે.


User: Sandesh

Views: 3.9K

Uploaded: 2022-11-01

Duration: 00:47

Your Page Title