અમદાવાદ શહેરમાં પણ જોવા મળ્યો જર્જરિત બ્રિજ

અમદાવાદ શહેરમાં પણ જોવા મળ્યો જર્જરિત બ્રિજ

મોરબીનો ઝૂલતો પુલ તૂટતાં જ 500થી વધુ લોકો મચ્છુ નદીમાં ડૂબ્યા હતા અને 135થી વધુ લોકોના મોત થયા છે. એવી જ હાલત અમદાવાદમાં થવાના એંધાણ જોવા મળી રહ્યા છે. સંદેશ ન્યૂઝ ચેનલ દ્વારા અમદાવાદના બ્રિજની તપાસ કરતા અનેક બ્રિજ જર્જરીત હાલતમાં જોવા મળ્યા હતા.


User: Sandesh

Views: 3.2K

Uploaded: 2022-11-01

Duration: 02:29

Your Page Title