અમિત શાહ સાંજે 7 વાગ્યે ગુજરાત આવશે

અમિત શાહ સાંજે 7 વાગ્યે ગુજરાત આવશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ચાર દિવસના ગુજરાત પ્રવાસે છે. જેમાં અમિત શાહ સાંજે 7 વાગ્યે ગુજરાત આવશે. તેમાં મોરબી દુર્ઘટનાના પીડિતોની મુલાકાત લેશે. તેમજ 3 દિવસ br br ભાજપની સંકલન બેઠકમાં હાજર રહેશે. અને ઉમેદવારોના મંથનમાં અમિત શાહ હાજર રહેશે.


User: Sandesh

Views: 260

Uploaded: 2022-11-02

Duration: 00:46

Your Page Title