શમીની જગ્યાએ અર્શદીપને કેમ આપી છેલ્લી ઓવર? જાણો રોહિતનો જવાબ

શમીની જગ્યાએ અર્શદીપને કેમ આપી છેલ્લી ઓવર? જાણો રોહિતનો જવાબ

T20 વર્લ્ડ કપ 2022ની સિઝનમાં ભારતીય ટીમે સેમિફાઇનલ માટે પોતાનો મજબૂત દાવો રજૂ કર્યો છે. ટીમે તેની ચોથી મેચ પણ જીતી લીધી છે. આ મેચ બુધવારે બાંગ્લાદેશ સામે રમાઈ હતી. એડિલેડમાં રમાયેલી આ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ ડકવર્થ લુઈસ નિયમ સાથે 5 રનથી જીત મેળવી હતી. br br મેચમાં એક સમયે બાંગ્લાદેશની ટીમનો દબદબો જોવા મળી રહ્યો હતો, પરંતુ કેપ્ટન રોહિત શર્માની રણનીતિએ ટીમ ઈન્ડિયાને વાપસી કરાવી. મેચમાં અર્શદીપ સિંહ અને હાર્દિક પંડ્યાએ 2-2 વિકેટ લીધી હતી. બાંગ્લાદેશને છેલ્લી ઓવરમાં 20 રનની જરૂર હતી, ત્યારબાદ રોહિતે અનુભવી મોહમ્મદ શમીને બદલે યુવા અર્શદીપને બોલ આપ્યો.


User: Sandesh

Views: 3K

Uploaded: 2022-11-03

Duration: 01:06

Your Page Title