હોમગાર્ડને દિવસના રૂ.300ના બદલે રૂ.450 મળશે

હોમગાર્ડને દિવસના રૂ.300ના બદલે રૂ.450 મળશે

હોમ ગાર્ડ અને જીઆરડી માટે ગુજરાત સરકારે મોટી જાહેરાત કરી છે. જેમાં હોમગાર્ડને દિવસના રૂ.300ના બદલે રૂ.450 મળશે. તથા જીઆરડીના સભ્યને દિવસના રૂ.200ના બદલે રૂ.300 br br મળશે. તેમજ 1 નવેમ્બરથી આ સુધારો અમલી બનશે.


User: Sandesh

Views: 1.4K

Uploaded: 2022-11-03

Duration: 01:11

Your Page Title