બદલી થયેલા અધિકારીઓને આજે જ છૂટા થવાના આદેશ

બદલી થયેલા અધિકારીઓને આજે જ છૂટા થવાના આદેશ

વિધાનસભાની ચૂંટણીની તારીખો આજે જાહેર થઈ શકે છે. અન્ય સમાચારમાં આ સિવાય તમામ બદલી થયેલા અધિકારીઓને નવી જગ્યાએ હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે. આ સિવાય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 4 દિવસના ગુજરાત પ્રવાસે છે જેમાં તેમની હાજરીમાં 182 ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. આ સિવાય પીએમ મોદી પણ 6 નવેમ્બરે ફરીથી ગુજરાતની મુલાકાતે રહેશે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.


User: Sandesh

Views: 76

Uploaded: 2022-11-03

Duration: 06:11

Your Page Title