મોરબી દુર્ઘટના મામલે સરકારે જવાબદારો સામે કડક કાર્યવાહી હાથ ધરી

મોરબી દુર્ઘટના મામલે સરકારે જવાબદારો સામે કડક કાર્યવાહી હાથ ધરી

મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલા સસ્પેન્ડ થયા છે. જેમાં મોરબીમાં બનેલી દુર્ઘટનાનો પડઘો પડ્યો છે. તથા રાજ્યના શહેરી વિકાસ વિભાગે મોરબી દુર્ધટના મામલે br br મોટુ પગલું લીધુ છે.

User: Sandesh

Views: 252

Uploaded: 2022-11-04

Duration: 01:33