5 સિંહોએ રાજુલાના રામપરા ગામના બજારમાં લટાર મારી

5 સિંહોએ રાજુલાના રામપરા ગામના બજારમાં લટાર મારી

અમરેલીમાં રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોનો લટાર મારતો વીડીયો વાયરલ થયો છે. જેમાં કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં સિંહોના દિન પ્રતિદિન આંટાફેરા વધ્યા છે. તેમાં એક સાથે પાંચ br br સિંહોએ રાજુલાના રામપરા ગામની બજારો લટાર મારી છે. શિકારની શોધમાં સિંહો ગામની બજારમાં નીકળ્યા હોવાનું અનુમાન છે. તેમજ પાંચ સિંહોના ટોળાના આટા ફેરાથી ગામ લોકોમાં br br ફફડાટ વ્યાપી ગયો છે.


User: Sandesh

Views: 377

Uploaded: 2022-11-04

Duration: 00:20