ગુજરાતમાં વાદળછાયા વાતાવરણની વચ્ચે વધશે ઠંડી

ગુજરાતમાં વાદળછાયા વાતાવરણની વચ્ચે વધશે ઠંડી

ગુજરાત રાજ્યમાં આવતા સપ્તાહથી ઠંડી વધશે. જેમાં 15 નવેમ્બર બાદ તાપમાનનો પારો ગગડશે. તથા અફઘાનિસ્તાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી છે. તેથી વાદળછાયા br br વાતાવરણની વચ્ચે ઠંડી વધશે અને રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળશે.


User: Sandesh

Views: 1.6K

Uploaded: 2022-11-06

Duration: 00:45

Your Page Title