દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહના ઘરે બેઠક શરૂ

દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહના ઘરે બેઠક શરૂ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ દરેક રાજકીય પક્ષો ઉમેદવારોના નામ જાહેર કરવામાં લાગી ગયા છે. ભારતીય જનતા પાર્ટીએ પણ વિધાનસભાની દરેક બેઠક પર સેન્સ પ્રક્રિયા શરૂ કરી હતી. જેમાં 5 ઉમેદવારોની પેનલ બનાવી હતી.


User: Sandesh

Views: 552

Uploaded: 2022-11-07

Duration: 00:39