ચોથીબેન લીંબસિયાને પોસ્ટલ બેલેટ સોંપવામાં આવ્યું

ચોથીબેન લીંબસિયાને પોસ્ટલ બેલેટ સોંપવામાં આવ્યું

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં આ વખતે વયોવૃદ્ધ, અશક્ત, ચાલી ન શકતા, કે મતદાન માટે બહાર ના આવી શકતા વ્યક્તિઓ માટે પોસ્ટલ બેલેટની સુવિધા ચૂંટણી તંત્રે ઉપલબ્ધ કરાવી છે.


User: Sandesh

Views: 1

Uploaded: 2022-11-08

Duration: 01:09

Your Page Title