પાર્ટી કહેશે તો જ ચૂંટણી લડીશ કહી ભગા બારડ ભાજપમાં જોડાયા

પાર્ટી કહેશે તો જ ચૂંટણી લડીશ કહી ભગા બારડ ભાજપમાં જોડાયા

ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. જેમાં ભગા બારડે કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામુ આપ્યું છે. અને વિધાનસભા અધ્યક્ષને રાજીનામુ સોંપ્યુ છે. br જેમાં ભગા બારડે જણાવ્યું છે કે સમર્થકો સાથે વાત થયા બાદ નિર્ણય લીધો છે. ભગા બારડ ભાજપનાં મીડિયા સેન્ટર ખાતે પહોંચ્યા હતા. તથા પાર્ટી કહેશે તો જ ચૂંટણી લડીશ તથા પાર્ટી br br જે જવાબદારી આપશે તે સ્વીકારીશ કહી ભગા બારડ ભાજપમાં જોડાયા છે.


User: Sandesh

Views: 741

Uploaded: 2022-11-09

Duration: 23:10