ભાજપ ચૂંટણીમાં પ્રચાર કરવા માટે સજ્જ થયું

ભાજપ ચૂંટણીમાં પ્રચાર કરવા માટે સજ્જ થયું

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ દરેક રાજકીય પક્ષો પ્રચાર માટે સક્રિય થઈ ગયા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી પણ પ્રચાર માટે સજ્જ થયું છે. સ્ટાર પ્રચારકો માટે પાંચ હેલિકોપ્ટર મંગાવ્યા છે.


User: Sandesh

Views: 1

Uploaded: 2022-11-11

Duration: 00:53