માર્ગ અકસ્માતમાં બે યુવાનોના મોત

માર્ગ અકસ્માતમાં બે યુવાનોના મોત

કોડીનાર-સોમનાથ હાઈવે પર ગોઝારો અકસ્માત થયો હતો. ટ્રકે રીક્ષા ને અડફેટે લેતા રીક્ષાનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. આ આકસ્માત પ્રાસલી ગામ નજીક બન્યો હતો. જેમાં 2 યુવાનોના ઘટના સ્થળે જ મોત થયા હતા. ટ્રક ચાલક ટ્રક છોડી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


User: Sandesh

Views: 74

Uploaded: 2022-11-11

Duration: 00:25

Your Page Title