ભાજપે વધુ 6 બેઠકો માટે ઉમેદવારની જાહેરાત કરી

ભાજપે વધુ 6 બેઠકો માટે ઉમેદવારની જાહેરાત કરી

આજે ભાજપે ફરીથી 6 બેઠકો માટે ઉમેદવારોને જાહેર કર્યા છે. જેમાં ધોરાજીમાં મહેન્દ્ર પાડલિયાને ટિકિટ આપવામાં આવી છે. ચોર્યાસીમાં સંદિપ દેસાઈને ટિકિટ મળી છે.આ સિવાય હર્ષ સંઘવીએ કહ્યું કે જનતાની સરકાર એટલે ભાજપ. આ સિવાય રાહુલ ગાંધી 25મીએ રાજકોટ આવશે. આ સહિતના તમામ મહત્વના સમાચાર.


User: Sandesh

Views: 114

Uploaded: 2022-11-12

Duration: 09:54

Your Page Title