રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યાઓના મામલા વધ્યા

રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યાઓના મામલા વધ્યા

ગુજરાત રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યાઓના મામલા વધતા જાય છે. જેમાં રખડતા ઢોર મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી થશે. તેમાં AMC અને પોલીસના એક્શન પ્લાન પર સુનાવણી થશે. br br તથા HCમાં AMC અને પોલીસે એફિડેવિટ રજૂ કર્યું છે. તેમાં 3 મહિનામાં 5 હજાર ઢોર પકડ્યાનો દાવો કરવામાં આવ્યો છે.


User: Sandesh

Views: 339

Uploaded: 2022-11-15

Duration: 02:01