ટિકિટ વેચાયાનો કામિનીબા રાઠોડનો આરોપ

ટિકિટ વેચાયાનો કામિનીબા રાઠોડનો આરોપ

દહેગામ કોંગ્રેસમાં રાજકારણ ગરમાયું છે. જેમાં ટિકિટ વેચાયાનો કામિનીબા રાઠોડનો આરોપ છે. તેમાં કામિનીબા પાસેથી રૂ.85 લાખ માંગ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જેમાં ટિકિટ br br માટે અંતે રૂ.75 લાખ આપવાની વાત થઇ હતી. તેમાં કામિનીબા અને વચેટિયા વચ્ચેની ઓડિયો ક્લીપ વાયરલ થઇ છે.


User: Sandesh

Views: 1.3K

Uploaded: 2022-11-17

Duration: 04:27