PM મોદીનો ગુજરાતમાં સભા અને પ્રચાર શરૂ

PM મોદીનો ગુજરાતમાં સભા અને પ્રચાર શરૂ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે PM મોદીનો ગુજરાતમાં સભા અને પ્રચાર શરૂ થયો છે. જેમાં PM મોદીએ સોમનાથ મંદિરમાં દર્શન કરી વેરાવળ ખાતેથી ચૂંટણી સભા સંબોધીત કરી br br છે. ત્યારે તે પહેલા CM ભૂપેન્દ્ર પટેલે સભામાં સંબોધન કર્યું છે. br br આજે મંડપ નાનો પડ્યો છે લોકો બહાર ઊભા છે br br CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે ભાજપના ઉમેદવારોના સમર્થનમાં જનમેદની ઉમટી છે. નરેન્દ્રભાઈના સાનિધ્યમાં સર્વત્ર કમળ ખીલશે. સોમનાથ દાદાના આર્શીવાદ આપણા પર છે. જન br br ભાગીદારીથી ગુજરાત આજે અગ્રેસર છે. ગેરકાયદે બાંધકામ હટાવી યાત્રાધામો સુરક્ષિત કર્યા છે. ત્યારે વેરાવળ ખાતેથી જય સોમનાથના નાદથી PM મોદીનું સંબોધન શરૂ થયુ હતુ. જેમાં br br PM મોદીએ જણાવ્યું છે કે આજે મંડપ નાનો પડ્યો છે લોકો બહાર ઊભા છે. બહાર ઉભેલા લોકોની માફી માગું છુ. તથા સૌરાષ્ટ્રમાં આજે મારી પહેલી રેલી છે. તથા સોમનાથ દાદાના br br આર્શીવાદ છે.


User: Sandesh

Views: 383

Uploaded: 2022-11-20

Duration: 21:49

Your Page Title