ભાજપની અંજાર બેઠક માટે ત્રિકમ છાંગાને ટિકિટ

ભાજપની અંજાર બેઠક માટે ત્રિકમ છાંગાને ટિકિટ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કચ્છની અંજાર બેઠકમાં પ્રતિષ્ઠાનો જંગ જામ્યો છે. આ બેઠકમાં ત્રિપાંખીયો જંગ જામ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક માટે ત્રિકમ છાંગાને ટિકિટ આપી છે. કોંગ્રેસે આ બેઠક માટે રમેશ ડાંગરને અને 'આપ' એ આ બેઠક માટે અરજણ રબારીને ટિકિટ આપી છે.


User: Sandesh

Views: 81

Uploaded: 2022-11-21

Duration: 02:07

Your Page Title