ડ્રેનેજ, ફૂટપાથ જેવી કામગીરી કરતા કોન્ટ્રાક્ટરોની હડતાળ

ડ્રેનેજ, ફૂટપાથ જેવી કામગીરી કરતા કોન્ટ્રાક્ટરોની હડતાળ

અમદાવાદ મહાનગરપાલિકાએ પાણી, ડ્રેનેજ, ફૂટપાથ જેવી ઈજનેરીની કામગીરી કરતા કોન્ટ્રાક્ટરને પેમેન્ટ નહીં આપતા કોન્ટ્રાક્ટરો હડતાળ પર ઉતર્યા છે. કોન્ટ્રાક્ટરોએ જણાવ્યું કે પેમેન્ટ નહીં મળતા કામથી અળગા રહ્યા છીએ. અગાઉ તંત્રને રજૂઆત કરવા છતાં પેમેન્ટ થયું ના હોવાથી હડતાળ પર ઉતર્યા છે.


User: Sandesh

Views: 89

Uploaded: 2022-11-21

Duration: 00:58

Your Page Title