સાણંદમાં ફ્લેટના પાંચમાં માળેથી પડતું મુકી SDMએ આત્મહત્યા કરી

સાણંદમાં ફ્લેટના પાંચમાં માળેથી પડતું મુકી SDMએ આત્મહત્યા કરી

અમદાવાદના સાણંદ SDM રાજેન્દ્ર પટેલે આત્મહત્યા કરી છે. જેમાં ફ્લેટના પાંચમાં માળેથી પડતું મુકી આત્મહત્યા કરી છે. તેમાં પ્રેરણાતિર્થી સોસાયટી પાસેની ઘટના છે. થોડા સમય br br પહેલા જ સાણંદ પોસ્ટિંગ થયું હતું. જેમાં સાણંદ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.


User: Sandesh

Views: 279

Uploaded: 2022-11-22

Duration: 01:27

Your Page Title