મસાજ સાથે ટેસ્ટી ભોજન, સત્યેન્દ્ર જૈનનું જેલમાં 8 કિલો વજન વધ્યુ

મસાજ સાથે ટેસ્ટી ભોજન, સત્યેન્દ્ર જૈનનું જેલમાં 8 કિલો વજન વધ્યુ

મની લોન્ડરિંગ કેસમાં તિહાર જેલમાં બંધ રાજધાની દિલ્હીની કેજરીવાલ સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈનને મસાજ આપવાના મામલામાં વધુ નવા ખુલાસા સામે આવ્યા છે. સત્યેન્દ્ર જૈનનું જેલમાં 8 કિલો વજન વધી ગયું છે, જોકે તેમના વકીલના કહેવા પ્રમાણે, જૈનનું વજન 28 કિલો ઘટી ગયું છે.


User: Sandesh

Views: 648

Uploaded: 2022-11-23

Duration: 03:08

Your Page Title