ધારાસભ્ય તરીકેનો પગાર ગરીબો માટે વાપરશે: કોંગ્રેસ ઉમેદવાર

ધારાસભ્ય તરીકેનો પગાર ગરીબો માટે વાપરશે: કોંગ્રેસ ઉમેદવાર

ગીર સોમનાથના 91 તાલાલા બેઠકના કોંગ્રેસી ઉમેદવાર માનસિંહ ડોડિયાએ પોતે ધારાસભ્ય બને તો એકપણ રૂપિયાનો પગાર નહિ લે તેવી જાહેરાત કરી છે. દરેક ગામે ચૂંટણીમાં તેમણે br br પોતાની આ જાહેરાતથી મતદારોમાં ખાસુ આકર્ષણ જમાવ્યું છે. જે લોકો સોશ્યલ મીડિયામાં ધારાસભ્યના પગાર અને ભથ્થા અંગે સવાલો પૂછતાં હોય છે તેમને કોંગ્રેસના આ ઉમેદવારના br br વિચારે પ્રભાવિત કર્યા છે.


User: Sandesh

Views: 407

Uploaded: 2022-11-23

Duration: 01:26

Your Page Title