PM મોદીએ ટ્વીટ કરીને જામસાહેબના જુસ્સાના વખાણ કર્યા

PM મોદીએ ટ્વીટ કરીને જામસાહેબના જુસ્સાના વખાણ કર્યા

જામનગરના જામ સાહેબ દ્વારા લોકોને મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી છે. જામનગર શહેરના જામ સાહેબ શત્રુશલ્યસિંહજીએ પોસ્ટલ બેલેટ મતદાન કરી અપીલ કરી છે. આગામી વિધાનસભાની ચૂંટણી માટે જામનગરવાસીઓ મતદાન કરે તેવી અપીલ જામસાહેબે મતદાન કરી આપવામાં આવી. br br શહેરના શરુ સેક્શન રોડ પર આવેલ જામ સાહેબના પાયલોટ બંગલા ખાતે મતદાન કરવામાં આવ્યું. જામ સાહેબ દ્વારા પોસ્ટલ બેલેટ મતદાન ચૂંટણી અધિકારીની હાજરીમાં કરવામાં આવ્યું હતું.


User: Sandesh

Views: 131

Uploaded: 2022-11-23

Duration: 00:40

Your Page Title