કોંગ્રેસ પ્રદેશ મહિલા મોરચાના મહામંત્રી શારદા વેગડાનું રાજીનામું

કોંગ્રેસ પ્રદેશ મહિલા મોરચાના મહામંત્રી શારદા વેગડાનું રાજીનામું

વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ચૂંટણી પહેલાં જેતપુર કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. કોંગ્રેસ પ્રદેશ મહિલા મોરચાના મહામંત્રી શારદા વેગડાએ રાજીનામું આપ્યું છે. દસ વર્ષથી નગરપાલિકાના સભ્યપદે ચૂંટાય છે છતાં પાર્ટીએ અવગણના કરી હોવાના ઓક્ષેપ કર્યા હતા. શારદા વેગડાએ કોંગ્રેસ પ્રદેશ ગુજરાત મહિલા મોરચાના મહામંત્રી અને સામાન્ય સભ્ય પદેથી પણ રાજીનામું આપ્યું છે.


User: Sandesh

Views: 119

Uploaded: 2022-11-24

Duration: 01:24

Your Page Title