રાપરના ધારાસભ્ય સંતોકબેન આરેઠીયા પર હુમલો, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

રાપરના ધારાસભ્ય સંતોકબેન આરેઠીયા પર હુમલો, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ચૂંટણીના જંગમાં ઉતરેલા ઉમેદવારો મત માંગવા માટે મેદાનમાં ઉતર્યા છે. તેઓ ઠેર-ઠેર પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. ત્યારે રાપરના ધારાસભ્ય સંતોકબેન ઓરઠીયા પર ચૂંટણીના પ્રચાર અર્થે અમારાપર ગામે ગાય હત્યા ત્યારે તેમના પર હુમલો થયાનો આક્ષેપ છે.


User: Sandesh

Views: 616

Uploaded: 2022-11-24

Duration: 01:40