કોંગ્રેસે આદિવાસીઓના વિકાસ માટે કંઈ ન કર્યું: અમિત શાહ

By : Sandesh

Published On: 2022-11-25

196 Views

08:25

દાહોદના ઝાલોદમાં અમિત શાહની રેલી યોજાઇ છે. જેમાં મહેશ ભૂરિયાના સમર્થનમાં અમિત શાહની રેલી યોજાઇ હતી. તેમજ અમિત શાહે જંગી સભા સંબોધન કરી છે. જેમાં અમિત શાહે

જણાવ્યું કે તમામ આદિવાસીઓને મારા પ્રણામ. કોંગ્રેસે આદિવાસીઓના વિકાસ માટે કંઈ ન કર્યું. કોંગ્રેસ આદિવાસી સમાજના મત જ લૂંટયા છે. કોંગ્રેસના જમાનામાં 24 કલાક વિજળી

મળતી ન હતી.

Trending Videos - 2 June, 2024

RELATED VIDEOS

Recent Search - June 2, 2024