ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: ભાજપના સંકલ્પ પત્રની મુખ્ય વાતો એક ક્લિક પર

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: ભાજપના સંકલ્પ પત્રની મુખ્ય વાતો એક ક્લિક પર

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. તમામ પાર્ટીઓ મતદારોને આકર્ષવામાં લાગી ગયા છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના હસ્તે ભાજપે 'સંકલ્પ પત્ર' એટલે કે ચૂંટણી ઢંઢેરો રજૂ કર્યો. આ પ્રસંગે રાજ્યના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા છે.


User: Sandesh

Views: 1

Uploaded: 2022-11-26

Duration: 26:40