સુરેન્દ્રનગરના લીંબડીમાં સ્મૃતિ ઈરાનીના કોંગ્રેસ પર પ્રહાર

સુરેન્દ્રનગરના લીંબડીમાં સ્મૃતિ ઈરાનીના કોંગ્રેસ પર પ્રહાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડી બેઠક માટે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની હાજર રહ્યા હતા. લીંબડી શહેરમાં ફતેહસિંહજી જીનિંગ મેદાનમાં સ્મૃતિ ઇરાનીએ જાહેરસભાને સંબોધન કર્યું હતું. કોંગ્રેસને આડે હાથ લેતા ઈરાનીએ રાહુલ ગાંધીને મેડમનો બાબો તરીકે સંબોધન કર્યું હતું.


User: Sandesh

Views: 539

Uploaded: 2022-11-27

Duration: 00:45

Your Page Title