ઉના બેઠકના ભાજપના ઉમેદવારનો વાણી વિલાસ

ઉના બેઠકના ભાજપના ઉમેદવારનો વાણી વિલાસ

પ્રચાર સમયે ઉમેદવાર કે.સી.રાઠોડની જીભ લપસી. કે.સી.રાઠોડે ગામના સરપંચને ઉંદરડી તરીકે સંબોધ્યા. સરપંચ 8 તારીખ પછી ગોત્યા નહીં જડે તેમ કે.સી.રાઠોડે કહ્યું હતું. પરિણામ બાદ સરપંચને ઉંદરડી બનાવી દઈશ.


User: Sandesh

Views: 732

Uploaded: 2022-11-28

Duration: 01:48

Your Page Title