મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા રાજનાથસિંહ ગુજરાતમાં પ્રચાર કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા રાજનાથસિંહ ગુજરાતમાં પ્રચાર કરશે

ગુજરાતમાં બીજા તબક્કાના પ્રચારનો ધમધમાટ શરૂ છે. જેમાં અમિત શાહ અને નડ્ડાનો રોડ-શો યોજાવા જઇ રહ્યો છે. તેમાં મહેસાણા અને અમદાવાદમાં અમિત શાહની સભાઓ થશે. br br તેમજ અમદાવાદના અસારવામાં સાંજે રોડ-શો છે. તથા જે.પી.નડ્ડાનો પણ ખાડિયામાં રોડ-શો છે. તેમજ જે.પી.નડ્ડા નડિયાદમાં પણ બેઠક અને રોડ-શો કરશે.


User: Sandesh

Views: 482

Uploaded: 2022-11-30

Duration: 01:20

Your Page Title