રાણીપની નિશાન સ્કૂલ ખાતે 5 ડિસેમ્બરે PM નરેન્દ્ર મોદી કરશે મતદાન

રાણીપની નિશાન સ્કૂલ ખાતે 5 ડિસેમ્બરે PM નરેન્દ્ર મોદી કરશે મતદાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાવાની હતી. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન ગઈકાલે યોજાઈ ગયું. જ્યારે બીજા તબક્કાનું મતદાન 5મી ડિસેમ્બરે યોજાશે. પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો માટે મતદાન યોજાયું હતું. જ્યારે બીજા તબક્કામાં બાકીની 93 બેઠકો માટે 5મી ડિસેમ્બરે મતદાન યોજાશે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં મતદાન કરવા આવશે.


User: Sandesh

Views: 188

Uploaded: 2022-12-02

Duration: 01:48

Your Page Title